History

વીસમી સદીની શરૂઆતમાં દેશના મોટા ભાગમાં જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ મળી રહે તેવી સ્થિતિ પ્રવર્તતી હતી. અને ઈ.સ. ૧૮૬૯ માં સુએઝ નહેર ખુલ્લી મુકી ત્યારે ભારતની નિકાસ ૮૦ કરોડ રૂ. ની હતી તે વખતે દેશમાં ખેત ઉત્પન્નના વેપાર માટે મેળાઓ અને ગામડાઓનાં બજારો મહત્વનાં ભાગ ભજવતા હતા.

દૈનિક ભાવ